Top
Go To Index
Next
This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
અનુક્રમણિકા
અર્પણપત્રિકા
પ્રસ્તાવના
નિવેદન
પ્રભુ સાકાર કે નિરાકાર
પ્રભુ એ જગત સર્જ્યુ? જગતનો સર્જનહાર સાકર કે નિરાકાર?
શું ઇસુ પ્રભુ ના દીકરા છે?
શું ઇસુ અને / પ્રભુ સર્વજ્ઞ છે ?
પ્રભુ દ્વેષી / અદ્વેષી ક્રોધી / શાંત સમજદાર / અવિચારી ?
શું પ્રભુ જ મોટો? એમનું જ ધાર્યું થાય?
શું જગત્ માં એક જ દેવ છે?
મનુષ્ય અને પશુ ના આત્મામાં શું ફેર?
શું દુનિયામાં પ્રભુ ઈશુ જેવુ કોઈ નથી?
શું નદીમાં નહાવાથી પુણ્ય થાય?
મૂર્તિપૂજા સાચી કે નહીં?
પ્રભુની આજ્ઞા ના માને તો ચોથી પેઢીએ નાશ થાય?
ઇશ્વરે પોતાની શક્તિ (કુદરત) થી જગત્ બનાવ્યું? MUST READ
શું પ્રભુએ જગત કારણ વિના બનાવ્યું? શું જગત નો કર્તા હોવો જરુરી છે?
સર્વજ્ઞાની પ્રભુએ આદમને બનાવવો જ હતો તો જ્ઞાની કેમ ના બનાયો? અને ના બનાયો તો પરિક્ષા કેમ લીધી ને સજા કેમ કરી?
પ્રભુએ જગતની રચના, જીવના ઉપકાર માટે બનાવી છે??
પુણ્ય-પાપ જો જીવની સ્થિતિ બનાવે તો પ્રભુની કર્મ પર પરતંત્રતા ઠરે અને જો પ્રભુ સ્વતંત્ર તો પુણ્ય-પાપથી કોઇ ફરક નહીં અને પ્રભુની અન્યાયી-સરમુખત્યાર ઠરે.
અન્યદર્શનીઓએ જેવી રીતે જગતનો કર્તા ઈશ્વર માન્યો છે તે વિષે
અન્યદર્શનીઓની ઈશ્વર કલ્પનાની ખામીઓ
જગત જો ક્રિયા છે તો કર્તા કોઈ તો હોવો જ જોઇએ? કર્તા શરીરી કે અશરીરી?
પ્રભુ એક જ કે અનેક?
ઇશ્વર સર્વ વ્યાપક છે?
ઈશ્વર સર્વજ્ઞ છે?
ઈશ્વર શુભાશુભ કર્મ ના અનુસારથી ફળ આપે છે? ઈશ્વર સ્વતંત્ર કે કર્મ પરાધીન?
ઈશ્વર નિત્ય છે?
જીનપ્રતિમા મુક્તિને આપનાર પ્રતિમા માનવી યોગ્ય છે?
જીનમૂર્તિ બનાવવાનું શું પ્રયોજન?
શું જે પૃથ્વી ઊપર આપણે રહીએ છીએ તે પૃથ્વીને એક દિવસ પરમેશ્વર બાળી મૂકશે અને નવી સારી પૃથ્વી બનાવશે??
પુનર્જન્મ અને તેની તાર્કિક સાબિતીઓ
શું જીવનું પાપાદિકર્મરૂપ મેલવાળુ જ સ્વરૂપ છે જે જુદુ પાડી ન શકાય? શુદ્ધઆત્મા જેવું નથી?
દુનિયા ઉત્પન્ન કરવાનું કારણ શું છે?
દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર રૂપી છે કે અરૂપી?
દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર નિત્ય છે કે અનિત્ય?
દુનિયા ઉત્પન્ન કર્તા ઉપાદાન નિમિત્તરૂપ પ્રભુ સર્વજ્ઞ છે કે અસર્વજ્ઞ?
દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર પ્રત્યક્ષ દેખાતો નથી તેનું કારણ શું?
દુનિયાને ઉત્પન્ન કરનાર ઈશ્વર કયે ઠેકાણે રહે છે તે બતાવો.
આ દુનિયાને ઈશ્વરે દિવસે ઉત્પન્ન કરી કે રાત્રે ?
આ દુનિયા ઉત્પન્ન થયાં પહેલાં જીવો (આત્માઓ) કયે ઠેકાણે હતા?
આ દુનિયામાં કોઇ જીવો સ્ત્રીરૂપે, કોઈ પુરૂષ રૂપે કોઈ પશુ પંખીરૂપે ઉત્પન્ન થાય છે તેનું શું કારણ ?
અરિહંતને મન હોતું નથી ત્યારે કેમ દેવતાઓ વિગેરે તેની સેવા કરે છે?
સંસારી અને સિદ્ધ એ બન્નેને સરખા? કારણ કે અનંત દર્શન, અનંતજ્ઞાન, અને અનંત ચારિત્રવાળા સિદ્ધના આત્મા છે, તેવા સંસારી આત્મા પણ જ્ઞાન, દર્શન અને ચારિત્રવાળા છે.
શું મનની ઇચ્છા પ્રમાણે થાય તેને સુખ કહે છે?
સિદ્ધને મન ન હોય તો તેમને ચૈતન્ય કેમ કહીએ?
કર્મ વિષે વિસ્તારથી સમજણ
૧. જ્ઞાનાવરણીય કર્મ અને તેના પ્રકારો
કેવળજ્ઞાનને આડું આવરણ આવવાથી પોતાનો પ્રકાશ ન પાડી શકે તો તેને કેવલજ્ઞાન કહેવાય જ કેમ?
૨. દર્શનાવરણીય કર્મ અને તેના પ્રકારો
૩. વેદનીય કર્મ અને તેના પ્રકારો
સિદ્ધના જીવો અનેક પ્રકારના સુખો ભોગવે છે તો શું સિદ્ધમાં શાતાવેદનીય કર્મ છે?
સંસારના જીવોના સુખ દુઃખ સિદ્ધના જીવો જ્ઞાન વડે જાણે છે અને તેથી તેમનું અંતઃકરણ પણ સુખ દુઃખ ભોગવે છે, માટે વેદનીય માનવા જોઇએ?
૪. મોહનીય કર્મ અને તેના પ્રકારો
મિશ્રમોહનીનો ક્ષય થાય છે ત્યારે મિશ્ર સમકીત પ્રગટ થાય છે; તે પ્રમાણે મિથ્યાત્વ મોહનીનો ક્ષય થાય ત્યારે મિથ્યાત્વ પ્રગટ થવું જોઈશે?
અતિચારમાં લખે છે કે ગ્રહપૂજા કરે તો અતિચાર લાગે, તો શ્રીભદ્રબાહુ સ્વામીએ ગ્રહપૂજા કરવાની વિધિ કેમ બતાવી છે?
તીર્થંકરો વીતરાગ છે. માટે તેમની પૂજા કરવાથી તેઓ દુઃખને દૂર કેમ કરે? તો તીર્થંકરની પૂજા અને જાપ કરવો તે ફોકટ છે?
તીર્થંકરોને દેવાધિદેવ તરીકે માનવા જોઇએ?
જૈનધર્મ વિના બીજા ધર્મ વાળાઓની સાથે પરિચય કરવો તે મોટું પાપ છે, ત્યારે આ ઉપરથી જૈનધર્મ પાળનાર તમામ લોકોએ શું એક જુદું ગામ કે દેશ વસાવવો જોઇએ?
૫. આયુષ્યકર્મ
૬. નામ કર્મ
વજ્રરૂષભનારાચસંઘયણ વાળો જીવ પુરૂષવેદે મોક્ષે પણ જાય અને સાતમી નરકે પણ જાય પણ એ સંઘયણવાળી સ્ત્રી મરી મોક્ષે તો જાય પણ સાતમી નરકે ન જાય કેમ?
સિદ્ધનો લાલ વર્ણ છે એમ કહે છે તો સિદ્ધ ને નામ કર્મપ્રકૃતિ થઇ?
૭) ગોત્રકર્મ
૮ અંતરાય કર્મ.
કોઈનું મર્મ ઉઘાડવુ નહીં એ નિયમ છતાં નેમિનાથ તીર્થંકરે કૃષ્ણની આગળ સોમલ બ્રાહ્મણનું મર્મ કેમ પ્રકાશ્યું?
ચોરી કરવા જતા ચોરને કાંઈ વસ્તુ ન મળે તો એને ક્યો અંતરાય કહીયે?
જૈનસાધુઓ કોઇ કોઇને અંતરાય કરતા નથી. જેમકે બીલાડી ઉંદરને મારે છે ત્યારે તમારા સાધુઓ છોડાવતા નથી. કેમ?
જે કોઇ માંસ ખાતું હોય તો તેણે એમ જાણવું કે મારે અંતરાય તુટ્યો છે, અને જે નથી ખાતા તેને અંતરાય છે. કેમ એમ નહિં?
નિગોદવિચાર.
સાતમી નરકના કરતાં નિગોદના જીવને શી રીતે અનંતગણું દુઃખ થાય ?
“ઘટે ન રાશ નિગોદ કી, વધે ન સિદ્ધ અનંત.” સંસારમાં ગમે તેટલા જીવો હોય પણ સંસારમાંથી ઓછા થવાં જોઈએ અને સિદ્ધમાં વધારે થવા જોઈએ; તે કેમ ન થાય ?
ભવી તથા અભવી ( પ્રકરણ છઠું )
સર્વવ્રતી. (પ્રકરણ સાતમું)
ખ્રિસ્તીધર્મમાં માછલી ખાવામાં પાપ માન્યું નથી એ મહાન અજ્ઞાન ભરેલું છે.
દેશવ્રતી (પ્રકરણ ૮ મું)
ખ્રિસ્તી ધર્મમાં કહેલ, આત્મા તથા પુત્ર અને પ્રભુ એમ ત્રિએક દેવ ન્યાય રીતે સાબીત થતા નથી તેની સમજણ
જુગલીઆને કલ્પવૃક્ષની મારફતે દેવતાનાં જેવાં સુખ મળે, તે વાતની તાર્કિકતા
ખ્રિસ્તી ધર્મ માં પરસ્પર વિરોધ:
ધર્મ વધારવા જુઠ્ઠું બોલવામાં પાપ નથી.
વ્યાજને માના દુધ સરખું સમજવું
પશુને મારી મારીને ખાય
અનૈતિક સંબંધો
માણસની સાથે પ્રભુએ કરેલી કુસ્તીમાં છળ
ઈસુ જૂઠું બોલ્યો
પૃથ્વી ઉપર માણસો ઉત્પન્ન કીધાં તે માટે પ્રભુને પસ્તાવો
કત્લેઆમ
અતિક્રોધ
અતિપંથવાદ
પુનર્લગ્ન સંબંધી ચર્ચા.
પુર્નલગ્ન જૈનના કોઇપણ શાસ્ત્રોમાં કરવાનું કહ્યું નથી.
તીર્થંકરનો એવો અતિશય છે કે સાડીપચ્ચીસ યોજન ફરતાં ઉપદ્રવ ન થાય, ત્યારે ગોશાળે ભગવાનના બે શિષ્યોને તેજોલેશ્યાથી બાળી મૂક્યા તેવું કેમ?
અજ્ઞાની જીવ કર્મની નિર્જરા કઇ રીતે કરી એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિયમાં પહોંચે, જો એ અકામ નિર્જરા જ કરી શકતો હોય?
ઇંદ્રો પ્રભુની સ્તુતિ કરે છે તેમાં વીતરાગ એવું વિશેષણ આપ્યું નથી, તો જૈનપ્રભુને વીતરાગ વિશેષણ કેમ?
ખ્રિસ્તીધર્મીઓ વડે આખી દુનિયા જીતાઇ છે માટે એક ખ્રિસ્તીધર્મ સત્ય છે?
જેઓ ઈસુક્રાઈસ્ટને કબૂલે છે અને તેના શરણે જઇ ખ્રિસ્તી ધર્મ માને છે તેઓને મુક્તિ મળે છે, બીજાઓની મુક્તિ થતી નથી?
મરેલાઓને જીવતા કર્યા. એવો કોઇ બીજો પ્રભુનો ભક્ત થયો નથી, માટે ઈશુ કાઈસ્ટના શરણે જવું જોઈએ?
મનુષ્ય ખ્રિસ્તી થાય છે એટલે તે દુર્ગુણ દોષ દુરાચારોથી મુક્ત થાય છે માટે ખ્રિસ્તી થવાની જરૂર છે?
ખ્રિસ્તી આત્મિકબળ ખીલવી શકે છે માટે ધન સત્તા વગેરેથી અંગ્રેજસાહેબ લોકોની પેઠે સુખી થાય છે?
ખ્રિસ્તીધર્મ માં તત્વજ્ઞાન છે તેવું કોઇ ધર્મ માં તત્ત્વજ્ઞાન, આત્મજ્ઞાન નથી?
પ્રભુએ મનુષ્યો વગેરેના આત્માઓ બનાવ્યા?
સૃષ્ટિ સર્જનવાદની પોકળતા MUST READ
જો સાચે જ કોઇ સર્વજ્ઞ ભગવાને જગત રચ્યું હોત તો કેવું હોત? MUST READ
તમારા મત પ્રમાણે ખ્રિસ્તીયો / અન્યધર્મીઓની મુક્તિ થાય કે ન થાય?
ખ્રિસ્તી ધર્મ પ્રમાણે મુક્તિ સામે જૈન ધર્મ પ્રમાણે મુક્તિ
પ્રભુની મરજી જ શું સર્વેસર્વા છે?
પ્રભુ દુનિયાના સર્વ જીવોના શુભાશુભ કર્મનો ફલદાતા હોઇ શકે?
જડ કર્મો જીવને સ્વર્ગમાં કે નરકમાં કેવી રીતે લઇ શકે?
ગાડીમાં બેસનાર જેમ ગાડીને ચલાવે છે તેમ કર્મ ને તથા જીવને ઈશ્વર ચલાવે છે એમ ના મનાય?
પ્રભુએ ઈશુની પરિક્ષા કરીકે તેને શૂળીએ ચઢાવ્યા. તો પ્રભુ સર્વજ્ઞ કઇ રીતે?
અમારો પ્રભુ તો ખ્રિસ્તીયોનાં પાપોની માફી આપે છે, તમારા જૈનોને અમારા જેવો પાપોનો ધોઈ નાખનાર પ્રભુ નહીં હોવાથી જેનો અંતકાલે દુઃખી થાય છે. ગભરાય છે.
શું જૈનોને સહાય કોઇ દૈવી શક્તિ કરતી નથી?
શું જૈનો નાસ્તિક છે?
જૈનો અહિસા પરમોધર્મ એવું માને છે પણ થોડી ઘણી હિંસા કર્યા વિના જીવી શકાતું નથી, માટે જૈનોનો સિદ્ધાંત ખોટો છે?
જો કર્મ સુખ દુઃખ નક્કી કરે તો જૈનો કોઇને સહાય ના કરે?
સિદ્ધો કંઈ આપણું દુઃખ ટાળવા અહીં આવતા નથી માટે તેઓ કંઈ પરમેશ્વરો નથી?
શું જૈન ધર્મ પ્રમાણે અન્યધર્મીઓને પરોપકારનો બદલો ના મળે?
જૈનો દારૂ, માંસ અને યુદ્ધ-હિંસાના ત્યાગી છે તેથી જૈનકોમ ઘટી ગઈ છે?
જૈનોમાં સમાજ સુધારો નથી, વિધવાઓને પરણાવતા નથી અને અંત્યજોને તેઓ અડતા નથી તેઓ દેશ રાજ્ય સમાજની પ્રગતિમાં ભાગ લેતા નથી તેવું કેમ?
૧) વિધવા વિવાહ વિષે
૨) અસ્પૃષ્યતા વિષે
૩) જૈનોનો દેશવિકાસમાં ફાળો
દુઃખ પડે તે પાછલા કર્મના ઉદયથી છે, તેથી જૈનો દુઃખી લોકોના દુઃખમાં ભાગ લેતા નથી?
જૈનોમાં ઘણા ધર્મ શાસ્ત્રોના કાયદાઓ બાંધ્યા છે તેથી તેઓની ગુલામ જેવી સ્થિતિ થઈ છે?
ખ્રિસ્તીયોની સહાય કરવા યહોવા પ્રભુ આવે છે. જૈનોનો પ્રભુ તો વીતરાગ સમભાવી હોવાથી જૈનોની વ્હારે આવતો નથી?
જૈનશાસ્ત્રોમાં હિંદુઓના ભગવાન કુષ્ણને ત્રીજી નરકમાં ગયાનું લખ્યું છે અને ભાગવતમાં ઋષભદેવ વગડામાં પોતાના કેશો અને કાષ્ટોના સંધર્ષથી અગ્નિ પ્રગટી તેમાં બળી ભસ્મ થયાનું લખ્યું છે, તેથી તમારે અને હિંદુઓને મેળ ન હોવાથી પરસ્પર એકબીજાની સાથે દ્વેષ ધારો છો?
ઇસુએ અનેક ચમત્કારો બતાવ્યા માટે મહાન?
ઈશુએ મનુષ્યોના શરીરોમાં રહેલાં ભૂતોને કાઢ્યાં, માટે મહાન?
જૈનો, હિંદુઓ અને બૌદ્ધો પુનર્જન્મમાં માને છે અને ખ્રિસ્તી આત્માનો પુનર્જન્મ માનતા નથી તે વિષે
પ્રભુ જો મનુષ્યોને પેદા કરે છે તો પુછવાનું કે તે ન્યાયથી સર્વ જીવોને બનાવે છે ?! એમ કહેશો તો સર્વ જીવોને એક સરખું કર્મ લગાડવું જોઇતું હતું. તેવું તો છે જ નહીં.
જૈનો કર્મવાદ માનીને કર્મના ગુલામદાસ કાયર બન્યા છે?
પ્રભુ જ્યારે “છેલ્લો દિવસ” આવશે ત્યારે ન્યાય કરી શકશે?
પુનરુત્થાનનો છેલ્લો દિવસ આવશે ત્યારે સૂર્ય ચંદ્ર વગેરેનો નાશ થશે?
ઈશુ ક્રાઈસ્ટ અને બાઇબલમાંથી તમો તમારી દૃષ્ટિએ શું સત્ય માનો છો?
બાઇબલના નવા કરારનાં વાક્યો -–
બાઇબલના વાક્યોની ઉપમા આધારે જૈનધર્મના સિધ્ધાંતો સાથે સરખામણી
ગ્રંથ પૂર્ણતા આભાર વચનો